Advertisement

Free Silai Machine Yojana 2026

Free Silai Machine Yojana 2026 વિશે હાલમાં internet પર ઘણી માહિતી જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ અને Tailor (દરજી) માટે ₹15,000 સુધીની assistance વિશે searches વધી રહી છે. પરંતુ અહીં એક important વાત સમજવી જરૂરી છે. PM Vishwakarma Scheme હેઠળ eligible Tailors ને ₹15,000 સુધીનું Toolkit Incentive મળે છે. આ incentive સામાન્ય રીતે e-voucher … Read more