PM Awas Yojana Beneficiary List 2026
PM Awas Yojana Beneficiary List 2026: પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana – PMAY) ભારત સરકારની મહત્વપૂર્ણ housing scheme છે, જેનો હેતુ પાત્ર પરિવારોને પાકું ઘર મેળવવામાં સહાય કરવાનો છે. આ યોજના હેઠળ Rural અને Urban વિસ્તારો માટે અલગ વ્યવસ્થા છે. જો તમે PM Awas Yojana માટે અરજી કરી હોય અથવા તમારા પરિવારનું નામ … Read more