ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ માટે અમલમાં મુકાયેલી વ્હાલી દીકરી યોજના ગુજરાત 2026 રાજ્યની સૌથી લોકપ્રિય અને Government Scheme ગણાય છે. આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધી કુલ ₹1,10,000ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આ લેખમાં તમને Vhali Dikri Yojana Gujarat 2026 Application Form, Eligibility, Documents, Amount, Age Limit, Official Website સહિતની તમામ માહિતી આ આર્ટીકલ માં જાણવા મળશે.
વ્હાલી દીકરી યોજના ગુજરાત 2026 – Overview
| મુદ્દો | વિગત |
|---|---|
| યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ગુજરાત 2026 |
| યોજના વિભાગ | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત |
| લાભાર્થી | ગુજરાતની દીકરીઓ |
| કુલ સહાય રકમ | ₹1,10,000 |
| અરજી સમય | દીકરીના જન્મ પછી 1 વર્ષમાં |
| અરજી રીત | ઓફલાઈન / આંશિક ઓનલાઈન |
| અધિકૃત વેબસાઈટ | wcd.gujarat.gov.in |
વ્હાલી દીકરી યોજના શું છે?
Vhali Dikri Yojana Gujarat નો મુખ્ય હેતુ રાજ્યમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવો, દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવી અને બાળલગ્ન અટકાવવાનો છે. આ યોજના ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે અત્યંત ઉપયોગી છે.
Vhali Dikri Yojana Gujarat Amount 2026 (સહાય રકમ)
| તબક્કો | સહાય રકમ |
|---|---|
| દીકરી ધોરણ 1 માં પ્રવેશ | ₹4,000 |
| દીકરી ધોરણ 9 માં પ્રવેશ | ₹6,000 |
| દીકરી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે | ₹1,00,000 |
| કુલ સહાય | ₹1,10,000 |
આ રકમ દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ઉપયોગી બને છે.
વ્હાલી દીકરી યોજના ગુજરાત 2026 – પાત્રતા (Eligibility)
| પાત્રતા માપદંડ | વિગત |
|---|---|
| જન્મ તારીખ | 02‑08‑2019 કે ત્યારબાદ જન્મેલી દીકરી |
| સંતાન સંખ્યા | દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓ |
| આવક મર્યાદા | વાર્ષિક ₹2,00,000 થી ઓછી |
| લગ્ન શરત | બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ |
| નિવાસ | ગુજરાત રાજ્યનો રહેવાસી |
વિશેષ નોંધ:
- બીજી અથવા ત્રીજી પ્રસુતિમાં જોડિયા દીકરીઓ થાય તો તમામ દીકરીઓને લાભ મળશે.
Vhali Dikri Yojana Required Documents 2026
| જરૂરી દસ્તાવેજો |
|---|
| માતા‑પિતાનું સંયુક્ત આવક પ્રમાણપત્ર |
| માતા‑પિતાનું આધાર કાર્ડ |
| દીકરીનો જન્મ દાખલો |
| માતાનો જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર |
| રહેઠાણ પુરાવો (લાઈટ બિલ / વેરા બિલ) |
| દંપતીના તમામ સંતાનોના જન્મ દાખલા |
| વ્હાલી દીકરી યોજના માટે સોગંધનામું |
| બેંક પાસબુકની નકલ |
Vhali Dikri Yojana Application Form 2026 – કેવી રીતે અરજી કરવી?
- નજીકના આંગણવાડી / મહિલા અને બાળ વિકાસ કચેરી પર જાવ
- વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ મેળવો
- ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો
- દસ્તાવેજોની નકલ જોડો
- ફોર્મ સબમિટ કરીને રસીદ મેળવો
કેટલાક જિલ્લાઓમાં CSC સેન્ટર દ્વારા પણ અરજી થાય છે.
વ્હાલી દીકરી યોજના 2026 ના લાભો
- દીકરીના શિક્ષણ માટે નાણાકીય સુરક્ષા
- બાળલગ્ન અટકાવવામાં સહાય
- દીકરીઓનું સામાજિક અને આર્થિક સશક્તિકરણ
- પરિવાર પર આર્થિક ભાર ઓછો
Important Links – Vhali Dikri Yojana Gujarat 2026
| લિંક | વિગત |
|---|---|
| ઓફિસિયલ વેબસાઈટ | Visit Now |
| Home Page | click here |
Vhali Dikri Yojana Gujarat 2026, Vahali Dikri Yojana Application Form, Gujarat Girl Child Scheme 2026, Vhali Dikri Yojana Amount, Vhali Dikri Yojana Eligibility, Gujarat Government Scheme for Girl Child, Vhali Dikri Yojana Documents
🔵 ગુજરાત સરકારની નવી યોજનાઓ, ફોર્મ અને અપડેટ્સ માટે અમારી વેબસાઈટ નિયમિત ચેક કરો.