PM Surya Ghar Yojana 2024: દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો | PM Surya Ghar Muft Bijli Yojana Gujarati
કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને વીજળીના વધતા ખર્ચમાંથી રાહત આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના 2024 અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત દેશના લગભગ 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. સાથે સાથે ઘર પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારાઓને સરકાર તરફથી સીધી સબસિડી પણ મળશે. આ યોજના … Read more