🗽 Statue of Unity 360 Degree View: Virtual Tour Guide

Statue of Unity

Statue of Unity ભારતનું સૌથી ઊંચું સ્મારક અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે, જે Sardar Vallabhbhai Patelને સમર્પિત છે. હવે તમે આ ભવ્ય સ્મારકને 360 Degree Virtual Tour દ્વારા તમારા મોબાઇલ કે લેપટોપમાં જ જોઈ શકો છો. જો તમે travel કર્યા વગર Statue of Unity experience કરવા માંગો છોતો તમે સાચી જગ્યાએ આવ્યા છો! ગુજરાતના … Read more