Coaching Sahay Yojana 2026: સ્પર્ધાત્મક પરીક્ષા માટે મેળવો ₹20,000/- ની સરકારી સહાય

Coaching Sahay Yojana 2026

આજના સમયમાં UPSC, GPSC, SSC, Banking, Railway, Police, Defence જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યોગ્ય કોચિંગ લેવું ખૂબ જરૂરી બની ગયું છે. પરંતુ કોચિંગ સેન્ટરની ઊંચી ફી કારણે ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તૈયારી કરી શકતા નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા Coaching Sahay Yojana 2026 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને ₹20,000/- … Read more